MCQ
જો $\sin^{-1} x = y$ હોય, તો
  • A
    $0 \leq y \leq \pi$
  • $-\frac{\pi}{2} \leq y \leq \frac{\pi}{2}$
  • C
    $0$
  • D
    $-\frac{\pi}{2}$

Answer

Correct option: B.
$-\frac{\pi}{2} \leq y \leq \frac{\pi}{2}$
$\sin ^{-1} x=y \Rightarrow x=\sin y$
$\sin ^{-1}$ વિધેયનો વિસ્તાર $\left[-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right]$ છે.
$\therefore-\frac{\pi}{2} \leq y \leq \frac{\pi}{2}$
$\therefore$ વિકલ્પ $B$ સત્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાનુ સમીકરણ $x + y + z -1 = 0 = 4x + y -2z + 2$ ને સમિત સ્વરુપમા દર્શાવો.  

$(A)$ $ \equiv \frac{{x + 1}}{1} = \frac{{y - 2}}{{ - 2}} = \frac{{z - 0}}{1}$

$(B)$ $ \equiv \frac{x}{1} = \frac{y}{{ - 2}} = \frac{{z - 1}}{1}$

$(C)$ $ \frac{{x + 1/2}}{1} = \frac{{y - 1}}{{ - 2}} = \frac{{z - 1/2}}{1}$

જો $\pi \le x \le 2\pi $, તો ${\cos ^{ - 1}}(\cos x) =\ . .... ..$
જો શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}
{\sin \theta }&{\cos ec\theta }&1\\
{\cos ec\theta }&1&{\sin \theta }\\
1&{\sin \theta }&{\cos ec\theta }
\end{array}} \right]$ એ અસામાન્ય શ્રેણિક હોય તો  $'\theta'$ ની શક્ય કિમંત મેળવો.  $($ કે જ્યાં  $n \in I)$
જો $\int_{0}^{\frac{\pi}{4}} \sec x \log(\sec x+\tan x)dx=\frac{1}{k}[\log(1+\sqrt{2})]^2$ તો $k=\ .........$
$\tan \left[ {2{{\tan }^{ - 1}}\left( {\frac{1}{5}} \right) - \frac{\pi }{4}} \right] = $
$\begin {vmatrix}\frac {x}{x+1}\end {vmatrix} < 10^{-4}$ એ સત્ય છે જો.
બિંદુઓ $(3, 4, 1)$ અને $(5, 1, 6)$ ને જોડતી રેખા અને $xy$-સમતલનું છેદબિંદુ શુ થાય ?
બિંદુ $(2, -1, 4)$ થી રેખા $\frac{{x + 3}}{{10}} = \frac{{y - 2}}{{ - 7}} = \frac{z}{1}$ નું લંબઅંતર મેળવો.
$\int_{}^{} {\frac{{\cos x - \sin x}}{{1 + \sin 2x}}\;dx = } $
જો દરેક વાસ્તવિક કિમંત $x$ માટે  $f(x) = x - [x]$ આપેલ છે કે જ્યાં $[x]$ એ મહતમ પૂર્ણાંક વિધેય છે તો  $\int_{ - 1}^1 {f(x)\,dx} $=