\(\left[ {{M^1}{L^2}{T^{ - 2}}} \right]\,\, = \,\,{\left[ {{M^{ - 1}}{L^3}{T^{ - 2}}} \right]^p}{\left[ {{M^1}{L^2}{T^{ - 1}}} \right]^q}\,\,{\left[ {{L^1}{T^{ - 1}}} \right]^r}\)
\(m\) નો પાવર \( \Rightarrow \,\,1\, = - p\,\, + \;\;q\,\, + \;\,0\,\,\,........\left( i \right)\)
\(L\) નો પાવર \(\, \Rightarrow \,\,2\,\, = \,\,3p\,\, + \,\,2q\,\, + \,\,r\,\,...........\left( {ii} \right)\)
\(T\) નો પાવર \( \Rightarrow - 2\,\, = - 2P\,\, - \,\,q\,\, - \,\,r\,\,\,\,.............\left( {iii} \right)\)
આ સમીકરણ ને ઉકેલવા \(\,\,p\,\, = \,\, - \frac{1}{2},\,\,q\,\, = \,\,\frac{1}{2}\,\,r\,\, = \,\,\frac{5}{2}\)
$(A)$ એક પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રુ મુખ્ય સ્કેલ ઉપર $0.5\,mm$ ખસે છે.
$(B)$ વર્તુળાકાર સ્કેલ પર કુલ $50$ કાપા છે.
$(C)$ મુખ્ય સ્કેલ પરનું અવલોકન $2.5\,mm$ છે.
$(D)$ વર્તુળાકાર સ્કેલ પરનો $45$ મો કાપો પીચ-રેખા પર આવે છે.
$(E)$ સાધનને $0.03\,mm$ જેટલી ઋણ ત્રુટી છે.
તો તારનો વ્યાસ $............\;mm$ થશે.