MCQ
જો $\vec a $ અને $\vec b $ બે એકમ સદીશો કે જેથી $\vec a + \,\,2\,\vec b $ અને $5\,\vec a - \,\,4\,\vec b \,$ એકબીજાને લંબ હોય , તો $\vec a $ અને $\vec b $ વચ્ચે નો ખૂણો ............. $^o$ મેળવો.
- A$45$
- ✓$60$
- C${\cos ^{ - 1}}\,\,\left( {\frac{1}{3}} \right)$
- D${\cos ^{ - 1}}\,\,\left( {\frac{2}{7}} \right)$