Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે શહેર વચ્ચેનું અંતર $150\, km $ છે. બંને વચ્ચે વિદ્યુતપાવર તાંબાના તાર દ્વારા એકથી બીજા શહેર સુધી મોકલવામાં આવે છે. પ્રતિ $km$ દીઠ સ્થિતિમાનમાં $8 \,V$ નો ધટાડો અને કિલોમીટર દીઠ સરેરાશ અવરોધ $0.5\,\Omega$ છે. તારમાં પાવરનો વ્યય કેટલો હશે?
મીટરબ્રિજના પ્રયોગ માટેનો પરિપથ નીચેની આકૃતિમાં આપેલ છે.શરૂઆતમાં અવરોધ $P\, = 4\,\Omega $ અને તટસ્થ બિંદુ $N$ $A$ થી $60\,cm$ અંતરે મળે છે.હવે એક $R$ અવરોધને $P$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ $N$ $A$ થી $80\,cm$ અંતરે મળે છે. તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે?
એક કોષ $2\, \Omega$ ના અવરોધમાંથી $0.9\,\ A$ પ્રવાહ અને $7\,\Omega$ ના અવરોધમાંથી $0.3\,\ A$ પ્રવાહ પસાર કરે છે. તો કોષનો આંતરિક અવરોધ .............. $\Omega$ છે.
આકૃતિમાં એક મીટરબ્રીજ રચના દર્શાવેલ છે. તેનો ઉપયોગ આપેલ $15 \,\Omega$ ના અવરોધની મદદથી અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. જ્યારે tapping બળ $43 \,cm$ સ્થાને હોય છે ત્યારે ગેલ્વેનોમીટર $(G)$ (તટસ્થ) શૂન્ય આવર્તન આપે છે. જો $A$ છેડા માટે અન્ય સુધારો $2 \,cm$ હોય તો R ની મળેલી કિંમત .............. $\Omega$ હશે.