MCQ
જો ${x^m}{y^n} = 2{(x + y)^{m + n}},$ તો ${{dy} \over {dx}} =\ . . . . .$
- A$x + y$
- B$x/y$
- ✓$y/x$
- D$x - y$
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
જ્યાં $[t]$ એ મહત્તમ પૂર્ણાંક $\leq t$ દર્શાવે છે. આ વિધેય જ્યાં અસતત હોય તેવા બિંદુઓની સંખ્યા ........... છે.
$f\left( x \right) = \int_1^x {\left\{ {2\left( {t - 1} \right){{\left( {t - 2} \right)}^3} + 3{{\left( {t - 1} \right)}^2}{{\left( {t - 2} \right)}^2}} \right\}} dt$ એ $x$ ની કઇ કિમત આગળ મહત્તમ થાય ?