MCQ
જો $y = {({x^2} - 1)^m}$, તો $y$ નું ${(2m)^{th}}$ મું વિકલન મેળવો.
  • A
    $m$
  • $(2m)!$
  • C
    $2m$
  • D
    $m!$

Answer

Correct option: B.
$(2m)!$
b
(b) Expanding binomially

$y = {({x^2} - 1)^m}{ = ^m}{C_o}{x^{2m}}{ + ^m}{C_1}{x^{2m - 2}}( - 1) + .......$

So on differentiating all the terms except first reduces to zero, therefore

$\frac{{{d^{2m}}y}}{{d{x^{2m}}}}{ = ^m}{C_0}2m{\rm{ }}(2m - 1){\rm{ }}(2m - 2)....1 = (2m)!$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2\, m$ લાંબી એક સીડીને દીવાલના ટેકે રાખવામા આવેલ છે . જો સીડીનો દીવાલનો છેડોએ $25\, cm/ sec$ ની ઝડપે નીચે આવે છે તો સીડીનો જમીન પરનો છેડો દીવાલથી કેટલી ઝડપે ( $cm/sec$ માં ) દૂર જાય તે મેળવો જ્યારે દીવાલ પરનો છેડો જમીન થી $1\, m$ ઊંચાઈએ હોય .
$\int_{}^{} {{x^n}\log x\;dx = } $
જો $x = a{t^2},y = 2at$, તો ${{{d^2}y} \over {d{x^2}}} = $
જો$y = {\log _{\sin x}}(\tan x),$ તો ${\left( {{{dy} \over {dx}}} \right)_{\pi /4}} = $
વિધેય $\cos ^{-1}\left(\frac{2 \sin ^{-1}\left(\frac{1}{4 x^{2}-1}\right)}{\pi}\right)$ નો પ્રદેશ $\dots\dots$છે.
જો $f(x) = 3x - 5$, તો ${f^{ - 1}}(x) =$
$f(x) = \frac{1}{{\sqrt {{{\log }_{\frac{\pi }{4}}}({{\sin }^{ - 1}}x) - 1} }}$ નો પ્રદેશગણ મેળવો.
$y=\sin \ x$ પરના $(\frac{\pi}{2},1)$ બિંદુ એ અભીલંબનું સમીકરણ $........$ છે.
જો $\vec a $ અને $\vec b $ બે એકમ સદીશો કે જેથી $\vec a  + \,\,2\,\vec b $ અને  $5\,\vec a  - \,\,4\,\vec b \,$ એકબીજાને લંબ હોય , તો $\vec a $ અને $\vec b $ વચ્ચે નો ખૂણો ............. $^o$ મેળવો.
The probability that a student is not a swimmer is $\frac{{1}}{{5}}$. What is the probability that out of $5$ students, $4$ are swimmers