જથ્થો કે જે તાપમાન સાથે બદલાય (ફેરફાર) થાય છે તે________. 
  • A
    મોલારિટી
  • B
    દળ ટકાવારી
  • C
    મોલાલિટી
  • D
    મોલ અંશ
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
a
\(\text { Molarity }=\frac{\text { Moles of solute }}{\text { Volume of solution }}\)

Since volume depends on temperature, molarity will change upon change in temperature.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $98$ મિ.ગ્રામ $H_2SO_4$ માંથી $3.01 \times10^{20}$ અણુઓ દુર કરવામાં આવે તો $H_2SO_4$ ના કેટલા મોલની સંખ્યા દુર થાય છે ?
    View Solution
  • 2
    $0.32$ ગ્રામ સલ્ફરને હવામાં સર્ળીાવતા, $N.T.P$ એ $224$ મિલી $SO_2$ મળે છે. બીજા પ્રયોગમાં, સલ્ફરના વિઘટન દ્વારા સલ્ફર ડાયોકસાઇડ બને છે. $ 50\%$ સલ્ફર ધરાવે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
    View Solution
  • 3
    હાઈડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણમાં હાઈડ્રોજનનું $20\%$ વજન ધરાવે છે. તો હાજર અણુઓની કુલ સંખ્યા મિશ્રણમાં પ્રતિગ્રામ શોધો.
    View Solution
  • 4
    $SO_2$ માં $S$ નો તુલ્યભાર $8$ છે તો $SO_3$ માં $S$ નો તુલ્યભાર કેટલો થાય ?
    View Solution
  • 5
    $1.7$ ગ્રામ એમોનીયામાં હાજર ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય છે ?
    View Solution
  • 6
    જો $BaCl _2$ ના $5\,moles$ ને $Na _3 PO _4$ ના $2\,moles$ સાથે મિશ્ર કરવામાં આવે તો,બનતા $Ba _3\left( PO _4\right)_2$ ના $moles$ ની મહત્તમ સંખ્યા $........$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 7
    જો લોહીમાં ગ્લુકોઝ $\left({C}_{6} {H}_{12} {O}_{6}\right)$ની સાંદ્રતા $0.72\, {~g} \,{~L}^{-1}$, તો લોહીમાં ગ્લુકોઝની મોલરિટી $.....\,\times 10^{-3} {M}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    (આપેલ છે: આણ્વિય દળ ${C}=12, {H}=1, {O}=16 {u}$ )

    View Solution
  • 8
    $2.8\, kg$ ઇથિલિનના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનનું વજન  ............... $\mathrm{kg}$ થશે ?
    View Solution
  • 9
    જો પૃથ્વી પરના દરેક વ્યક્તિને સુગરના $100$ અણુઓ આપવામાં આવે તો કેટલી સુગર $C_{12}H_{22}O_{11}$ ની જરૂર પડે ? પૃથ્વીની વસ્તી $3 \times 10^{10}$
    View Solution
  • 10
    આયનના સ્ફીટકમય પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર $Fe_2(SO_4)_3$ છે. તે પાણીમાં વપરાય છે અને સુએજ ટ્રીટમેન્ટમાં આલંબિત અશુધ્ધીઓ દુર કરવા માટે વપરાય છે. આ પદાર્થમાં આયર્ન, સલ્ફર અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે......છે.
    View Solution