Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે ${AC}$ ની લંબાઈ $250\;cm$ માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ $(1)$ થી બિંદુ $(2)$ પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ $400\, {cm}$ થાય છે. બે કોષોના $e.m.f.$ નો ગુણોત્તર, $\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}$ કેટલો હશે?
ત્રણ $4\,\Omega ,6\,\Omega $ અને $12\,\Omega $ ના અવરોધો સમાંતર માં જોડેલા છે અને આ તંત્ર ને $1\,\Omega $ આંતરિક અવરોધ અને $1.5\, V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. $4\,\Omega $ ના અવરોધ માંથી ઉત્પન્ન થતી જૂલ ઉષ્માનો દર કેટલા ................. $W$ હશે?