Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશા તરંગ સીધી રેખામાં $4$ જેટલો ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ માંથી ગતિ કરે છે કે જે આ માધ્યમ અને હવાના સમક્ષિતિજ આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. તરંગ આજ માધ્યમમાં પરાવર્તન થાય તે માટેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ?
એક પારદર્શક નકકર નળાકારના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{2}{{\sqrt 3 }}$ છે,તેની આસપાસ હવા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ નળાકારના એક છેડાના મઘ્યબિંદુ પાસે એક પ્રકાશકિરણ આપાત કરવામાં આવે છે,તો આપાતકોણના કયા મૂલ્ય માટે નળાકારમાં દાખલ થયેલ પ્રકાશકિરણ તેની દીવાલ સાથે ઘસડાઇને આગળ વધશે?
$6 cm$ જાડાઇ ધરાવતો કાંચનો સ્લેબની એક સપાટી પર ચાંદી લગાવેલ છે. પ્રથમ સપાટીથી $8cm$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ચાંદી લગાવેલી સપાટીની પાછળ $12cm$ અંતરે મળે છે. તો કાંચનો વક્રીભવનાંક કેટલો હશે?