$AB _{2}$ એ પાણીમાં $A ^{2+}$ અને $B ^{-}$ સ્વરૂપે વિયોજન થયેલ છે. $AB _{2}$ના $10.0$ મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ ${ }^{\circ} C$ છે.
[આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}$ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ $\left.=100^{\circ} C \right]$