Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પ્રવાહીઓ $A$ અને $B$ $306\, K$ તાપમાને દ્રાવણ બનાવે છે, જે સમીકરણ $P$ (in $atm$) $= 0.172X_A + 0.215$ નું પાલન કરે છે, જ્યા $P$ દ્રાવણનુ કુલ દબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ બાષ્પદબાણ ............ થશે.
એક મોલલ વિદ્યુત વિભાજ્ય $A _{2} B _{3}$ નું જલીય દ્રાવણ $60\%$ આયનીકરણ પામેલ છે. તો $1\,atm$ પર, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ .......... $K$ છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)
બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ નું $25^{\circ}\,C$ પર બાષ્પદબાણ અનુક્રમે $50\,torr$ અને $100\,torr$ છે.જો પ્રવાહી મિશ્રણમાં $A$ ના $0.3$ મોલ અંશ ધરાવતું હોય તો, બાષ્પ અવસ્થામાં પ્રવાહી $B$ ના મોલ અંશ $\frac{x}{17}$ છે. તો $x$ નું $\dots\dots$ મૂલ્ચ છે.