અથવા $\pi \,\, = \,\,\frac{n}{v}\,ST\,\, = \,\,CST$
અથવા $C\,\, = \,\,\frac{\pi }{{ST}}\,\, = \,\,\frac{{2.46}}{{300\,\, \times \,\,0.0821}}\,\, = \,\,0.1\,\,M$
(પાણી માટે $K_f=1.86\, K\, kg, mol^{-1}$ અને ઇથિલીન ગ્લાયકોલનું આણ્વિય દળ $= 62\, g\, mol^{-1}).$
$A.$ $0.1\,M\,NaCl$ અને $0.1\,M$ યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે.
$B.$ તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે.
$C.$ અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે.
$D.$ $4.09\,M$ મોલારિટી ધરાવતા $32 \% H _2 SO _4$ દ્રાવણની ધનતા આશરે $1.26\,gmL ^{-1}$ છે.
$E.$ જ્યારે $KI$ દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ $(sol)$ પ્રાપ્ત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
[ આપેલ : પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $\left(\mathrm{K}_{\mathrm{b}}\right)=0.52 \mathrm{~K} . \mathrm{kg} \mathrm{mol}^{-1}$,
$1 \mathrm{~atm}$ દબાણ $=760 \mathrm{~mm} \mathrm{Hg}$, પાણીનું મોલર દળ $\left.=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\right]$
[ આપેલ : $\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]
$\mathrm{NaCl}$ નું સંપૂર્ણ વિયોજન થાય છે તે ધારી લો.