$1.80 \,g$ દ્રાવ્ય $A$ને $62.5\,cm^3$ ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ $155.1 \,K$ માલુમ પડ્યું. તો દ્રાવ્ય $A$નું મોલર દળ $....\,g mol ^{-1}$માં શોધો.
(આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ $156.0\, K$, ઈથેનોલની ધનતા $0.80\, g\, cm ^{-3}$, ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક $2.00\, K\, kg \,mol ^{-1}$ )