જ્યારે સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટો વચ્ચેનું અંતર $6\, cm$ હોય ત્યારે તેનું કેપેસીટન્સ $15\ \mu F$ છે પ્લેટો વચ્ચેનું અંતર $2\ cm$ સુધી ઘટાડવામાં આવે તો સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ....$\mu F$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પરિપથ $(a)$ અને $(b)$ પર $C, 2C$ અને $3C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર વિજભાર છે.દરેક કેપેસીટર પરનો વિજભાર આકૃતિમાં દર્શાવેલ છે.જો કળ બંધ કરવામાં આવે તો..
એક સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટો વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ $9\;pF$ છે. બંને પ્લેટ વચ્ચેનું અંતર $d$ છે. હવે આ બંને પ્લેટ વસ્ચે બે ડાઈઈલેક્ટ્રીક દ્રવ્યો ભરવામાં આવે છે. એક ડાઈઇલેક્ટ્રીક દ્રવ્યોનો ડાઈઈલેક્ટ્રીક અચળાંક $k_{1}=3$ અને અંતર $\frac{ d }{3}$ છે. જ્યારે બીજા દ્રવ્યોનો ડાઈઈલેક્ટ્રીક અચળાંક $k _{2}=6$ અને અંતર $\frac{2 d }{3}$ છે. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ($pF$ માં) હવે કેટલું થશે ?
$1\ g$ અને $10^{-8} \,C$ વિદ્યુતભાર વાળો એક બોલ બિંદુ $A \,(V_A = 600 \,V)$ થી જેનું સ્થિતિમાન શૂન્ય હોય તેવા બિંદુ $B$ તરફ ગતિ કરે છે. $B$ બિંદુ આગળ બોલનો વેગ $20\, cm\, s^{-1}$ છે. બિંદુ $A$ આગળ બોલનો વેગ.......$cm/s$ માં શોધો.