Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો દર $1.5 × 10^{-2}$ મોલ $L^{-1}$ મીન $ ^{-1}$ છે. પ્રક્રિયકની સાંદ્રતા $0.5\,M$ છે તો પ્રક્રિયાનો અદ્ય આયુ .......... $\min$ શોધો.
ઉષ્માક્ષેપક પ્રક્રિયા $X \rightarrow Y$ ની સક્રીયકરણ ઊર્જા $30\,KJ$ મોલ $^{-1}$ છે. જો પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર $ ( \Delta H) - 20\, KJ$ છે, તો પ્રતિવર્તીં પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા...... $kJ$
$A$ તથા $B$ વચ્ચેની પ્રક્રિયામાં $A$ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ $2$ છે. તથા $B$ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ $3$ છે. જો $A$ તથા $B$ બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.
શર્કરાની દરેક સાંદ્રતા માટે $ pH = 5 $ લેતાં શેરડીનાં વ્યુત્ક્રમણની પ્રક્રિયા થતાં તેનો અચળ અર્ધઆયુષ્ય $500$ મિનિટ થાય છે. જો કે $pH = 6$ હોય તો અર્ધઆયુષ્ય ફેરફાર $50 $ મિનિટ થાય છે. તો શેરડીનાં વ્યુત્ક્રમણ માટેનો દર નિયમ મેળવો.