${N_2}(g)\, + 3{H_2}(g)\, \rightleftharpoons \,2N{H_3}(g)$
ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_P$ છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને $P_{NH_3}<\,< P_{total}$ એવું ધારો)
જ્યારે $184\,^oC$ તાપમાને ${K_p}$ અને ${K_c}$ ની સરખામણી કરવામાં આવે તો જણાય છે કે .............