Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો ધાતુનો સળિયો તેના એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. સળિયાના ગરમ છેડાથી $x$ લંબાઈ મુજબ તેના તાપમાન $\theta$ માં થતા ફેરફરરનો આલેખ નીચેનામાંથી કેવો હશે?
એક પદાર્થ $6$ મિનિટમાં $60^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડે છે. જો પરિસરનું તાપમાન $10^{\circ} C$ હોય, તો પછીની $6$ મિનિટ પછી તેનું તાપમાન $.........{ }^{\circ} C$ થશે.
એક પાતળી સ્ટીલની ચોરસ પ્લેટ જેની લંબાઇ $10$ સેમી છે તેને ગરમ કરવામાં આવે છે. ગરમ પ્લેટની ઊર્જાના ઉત્સર્જનનો દર $1134 W $છે. તો પ્લેટનું તાપમાન ....... $K$ હશે ? $( \sigma = 5.67 × 10^{-8} \,\,watt\,\, m^{-2}\,\,k^{-4})$