$(1)$ $Al_4C_3$ એ કાર્બધાત્વીય સંયોજન છે.
$(2)$ ધાતુ કાર્બોનાઈલ એ કાર્બધાત્વીય સંયોજન છે.
$(3)$ $TEL$ એ $\pi$ બંધિત કાર્બધાત્વીય સંયોજન છે.
$(4)$ ફેેન્કલેન્ડ પ્રક્રિયક એ $\sigma$ $-$ બંધિત કાર્બધાત્વીય સંયોજન છે.
(પરમાણુ ક્રમાંક Mn $=25 ; Fe =26$ )
$(A)$ $\left[ FeF _{6}\right]^{3-}$
$(B)$ $\left[ Fe ( CN )_{6}\right]^{3-}$
$(C)$ $\left[ MnCl _{6}\right]^{3-}$ (high spin)
$(D)$ $\left[ Mn ( CN )_{6}\right]^{3-}$
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.