કાળા પેપર પર બે સફેદ ટપકા $1\,mm$ અંતરે છે. આંખની કિકિ નો વ્યાસ $3\,mm$ છે. આંખથી કેટલા અંતરે જોવાથી બંને અલગ અલગ જોઈ શકાય. પ્રકાશની તરંગલંબાઈ $500\,nm$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.2 \mathrm{~mm}$ પહોળાઈ ધરાવતી સ્લિટ પરથી $400 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશથી વિવર્તન માટે મળતી વિવર્તન ભાત ને $100 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી ફોકલ સમતલ (મુખ્ય સમતલ) પર કેન્દ્રિત (ફોક્સ) કરવામાં આવે છે. પહેલાં દ્વિતીય મહત્તમોની પહોળાઈ_________થશે.
$6$ પોલેરોઇડ એવી રીતે ગોઠવ્યાં છે કે જેથી દરેકની દગ્ અક્ષ તેની આગળની દગ્ અક્ષ સાથે $30^o$ નો ખૂણો બનાવે.શરૂઆતના પોલેરાઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે,તો પ્રકાશનો કેટલા .......$\%$ ભાગ પરાગમન પામે?
$\lambda$ તરંગલંબાઈ સાથે યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં તો પડદા પર રચાતી શલાકાની ભાતમાં શલાકાની પહોળાઈ $\beta $ છે. જ્યારે બે $t_1$ અને $t_2 (t_1 > t_2)$ જાડાઈની કાચની બે પ્લેટો (વક્રીભવનાંક $\mu$ ) ને અનુક્રમે બે પ્રકાશ પુંજના માર્ગમાં મૂકવામાં આવે તો શલાકાની ભાત કેટલા અંતરે ખસેલી હશે?
વ્યતિકરણના પ્રયોગમાં બે સુસમ્બ્ધ તરંગો $S_1$ અને $S_2$ ના તરંગો અનુક્રમે $y_1 = 10 sin\, (wt)$ અને $y_2 = 10\, sin\, ( t - t/6)$ છે. જ્યારે આ તરંગો એકબીજા પર સંપાત થઈ વ્યતિકરણ ભાત રચે છે. ત્યારે મહત્તમ તીવ્રતા .......(ધારો કે $K = 1$)