કિલોકેલેરી,
\(C + \frac{1}{2}{O_2} \to CO\,:\,\,\,\Delta H\,\, = \,\, - 26\) કિલોકેલેરી
આને સર્જન એન્થાલ્પી પણ કહે છે.
દહન એન્થાલ્પી માટે \(1\) મોલ કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન થવું જાઈએ
\(C + O_2 → CO_2\)
પ્રક્રિયામાં એક મોલ કાર્બનનું સંપૂર્ણ દહન થાય છે
\(C\) ની દહન એન્થાલ્પી = \(-94.3\) કિલોકેલરી થાય.
$(A)$ $2 CO ( g )+ O _2( g ) \rightarrow 2 CO _2( g ) \quad \Delta H _1^\theta=- x\,kJ\,mol { }^{-1}$
$(B)$ $C$ (graphite) $+ O _2$ (g) $\rightarrow CO _2$ (g) $\Delta H _2^\theta=- y\,kJ\,mol -1$
$C$(ગ્રેફાઈટ) $+$ $\frac{1}{2} O _2( g ) \rightarrow CO ( g )$ પ્રક્રિયા માટે $\Delta H ^\theta$ શોધો.
માટે $300\, K$ તાપમાને પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર $\left( {{\Delta _r}H} \right)$ અને આંતરિક ઊર્જા ફેરફાર $\left( {{\Delta _r}U} \right)$નો તફાવત ....$J\,mol^{-1}$ ($R = 8.314\, J\, mol^{-1}\, K^{-1}$)