Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ચુંબકીય હોકાયંત્ર (compass) ની સોયને $45^o$ જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં $30$ વખત અને $30^o$ જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં $40$ ભ્રમણ કરે છે.જો $B_1$ અને $B_2$ એ બંને સ્થાને પૃથ્વીને લીધે ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર હોય તો તેમનો ગુણોત્તર $B_1/B_2$ કેટલો થાય?
$T$ સમયગાળા સાથે સમક્ષિતિજ સમતલમાં $60^{\circ}$ નાં ડીપ એન્ગલે ચુંબકીય સોયને દોલન કરવામાં આવે છે. આજ સોયને મેગ્નેટિક મેરિડિયનને સુસંગત ઊર્ધ્વ સમતલમાં દોલન કરવામાં આવે તો સમયગાળો