\(K^{+} + e^{-} → K\)
\(1\) મોલ (\(39\) ગ્રામ) પોટેશિયમ મેળવવા \(1\, F\) વિદ્યુતજથ્થો જરૂરી છે.
\( 1/2 \)મોલ (\(19.5\) ગ્રામ) પોટેશિયમ મેળવવા \(1/2\) વિદ્યુતજથ્થો
\(AlCl3\) ના દ્રાવણમાંથી પણ તેટલો જ વિદ્યુતજથ્થો \((1/2 \,F) \) પસાર કરવામાં આવે છે.
\(AlCl_3 → Al^{3+} + 3Cl^{-}\)
\(Al^{3+} + 3F → Al\)
\(3F\) વિદ્યુતજથ્થો \(= \) મોલ (\(27\) ગ્રામ \(Al\)) મળે. \(1/2 F\) વિદ્યુતજથ્થો \(= 4.5\) ગ્રામ \(Al\) મળે.
વિદ્યુત વિભાજન $= KNO_3, \Lambda ^{ \infty} = (S \,cm^{2}\, mol^{-1}) = 145.0$
વિદ્યુત વિભાજન $= HCl, \Lambda ^{ \infty} = (S\,cm^{2}\, mol^{-1}) = 426.2;$
વિદ્યુત વિભાજન $= NaOAC, \Lambda ^{ \infty} = (S \,cm^{2}\, mol^{-1}) = 91.0$
વિદ્યુત વિભાજન $= NaCl, \Lambda ^{ \infty} = (S \,cm^{2}\, mol^{-1}) = 126.5$
$25^o$ સે. એ ઉપરના લીસ્ટમાં રહેલા દ્રાવણનો $C H_2O$ માં અનંત મંદને વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતાનો ઉપયોગ કરીને $ \Lambda ^{ \infty}_{HOAc}$ ની ગણતરી કરો.
$F{e^{ + 2 }} + 2{e^ - }\, \to \,Fe\,;\,\,\,\,{E^o} = - 0.440\,V$
$F{e^{ + 3 }} + 3{e^ - }\, \to \,Fe\,;\,\,\,\,{E^o} = - 0.036\,V$
તો $F{e^{ + 3 }} + {e^ - } \to \,F{e^{ + 2 }}$ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોન પોટેન્શિયલ $({E^o})$ .............. $\mathrm{V}$ છે.
${{\text{E}}^o }{\text{C}}{{\text{u}}^{{\text{2}} + }}{\text{/Cu = + 0}}{\text{.34 V, E}}_{{\text{F}}{{\text{e}}^{ + {\text{2}}}}/Fe}^o = \,\,{\text{ - 0}}{\text{.44 V}}$
$A$. અવકાશયાન ઉપયોગ થાય છે.
$B$. વિધુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે $40 \%$ ક્ષમતા ધરાવે છે.
$C$. અલ્યુમિનીયમ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે .
$D$. પર્યાવરણીય- અનુકૂલ છે.
$E$. વાસ્તવમાં તે ફક્ત ગેલ્વેનીક કોષ નો જ એક પ્રકાર છે.
નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો :