સ્તંભ $I$ (સંયોજનોનું મિશ્રણ) | સ્તંભ $II$ (અલગીકરણ તકનિક) |
$A$ $H _2 O / CH _2 Cl _2$ | $I$ સ્ફટિકીકરણ |
$B$ આકૃતિ | $II$ વિભેદી દ્રાવક નિષ્કર્ષણ |
$C$ કેરોસીન/નેપ્થેલીન | $III$ સ્તંભ વર્ણાનુલેખી |
$D$ $C _6 H _{12} O _6 / NaCl$ | $IV$ વિભાગીય નીસ્યંદન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ ક્લોરોફોર્મ અને એનિલીન | $(I)$ વરાળ નિસ્યંદન |
$(B)$ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન | $(II)$ ઉર્ધ્વપાતન |
$(C)$ પાણી અને એનિલીન | $(III)$ નિસ્યંદન |
$(D)$ નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ | $(IV)$ સ્ફટિકીકરણ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.