બે સાંકડા $5.0\, {mm}$ અને $8.0\, {mm}$ વ્યાસના બોરને (bore) જોડીને $U$ આકારની નળી બનાવેલ છે જેના બંને છેડા ખુલ્લા છે. જો આ ${U}$ ટ્યુબમાં પાણી ભરવામાં આવે તો બંને બાજુની નળીમાં પાણીની ઊંચાઈનો તફાવત કેટલા $mm$ નો મળે?
[પાણીનું પૃષ્ઠતાણ ${T}=7.3 \times 10^{-2} \, {Nm}^{-1}$, સંપર્કકોણ $=0, {g}=10\, {ms}^{-2}$ અને પાણીની ઘનતા $\left.=1.0 \times 10^{3} \,{kg} \,{m}^{-3}\right]$