કેશનળીમાં પાણી $10$ ઊંચાઈ સુધી અને પારો $3.112\, cm$ ઊંડાઈ સુધી જાય છે.જો પારાની ઘનતા $13.6$ હોય અને પારા માટે સંપર્કકોણ $135^o $ હોય તો પાણી અને પારાના પૃષ્ઠતાણનો ગુણોત્તર કેટલો થાય?
A$1:0.15$
B$1 : 3$
C$1:6$
D$1.5 : 1$
AIIMS 2012, Medium
Download our app for free and get started
c (c) \(h = \frac{{2T\cos \theta }}{{rdg}}\therefore T = \frac{{hrdg}}{{2\cos \theta }}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ $\theta $ અને પાણીની ઊંચાઈ $h$ હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...
કેશનળીની $l$ લંબાઇ પાણીમાં ડુબાડતાં $h$ ઊંચાઇ સુધી પાણી ઉપર આવે છે,જો કેશનળીનો નીચેનો છેડો બંધ કરીને કેશનળીને બહાર કાઢી લેવામાં આવે છે.હવે છેડો ખુલ્લો કરી દેવામાં આવે,ત્યારે કેશનળીમાં પાણીની ઊંચાઇ
કોઇ પ્રવાહીની લંબચોરસ પાતળા સ્તરને $4 \;cm \times 2\;cm$ માંથી વધારીને $5\;cm \times 4\; cm $ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય $3 \times 10^{-4} \;J $ હોય, તો પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય ($Nm^{-1}$ માં) કેટલું હશે?