કેસનળીને પાણીમાં ડૂબાડેલી છે અને તે $20 \,cm$ પાણીની બહાર છે. પાણી $8 \,cm$ જેટલું ઉપર ચઢે છે. જો સંપૂર્ણ ગોઠવણીને મુક્ત પતન કરતાં એલિવેટરમાં મૂકવામાં આવે છે તો દશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ ......... $cm$ હશે.
  • A$20$
  • B$4$
  • C$10$
  • D$8$
Easy
Download our app for free and get startedPlay store
a
(a)

If entire arrangement is in free fall then the weight of water in capillary will be balanced by pseudo force which would be equal to the weight of water.

Hence, surface tension has no weight to balance so full capillary will be filled with water.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $r$ ત્રિજ્યાની કેપિલરીમાં $M$ દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે તો $2r$ ત્રિજ્યાની કેપિલરીમાં કેટલા દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે?
    View Solution
  • 2
    $1\,mm$ ત્રિજયા અને $70 \times {10^{ - 3}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા ટીપાંના અંદરના અને બહારના દબાણનો તફાવત ....... $N/{m^{ - 2}}$ થાય.
    View Solution
  • 3
    $8000$ નાના ટીપાંમાંથી મોટું ટીપું બને છે,અંતિમ પૃષ્ઠઊર્જા અને શરૂઆતની કુલ પૃષ્ઠઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    $0.15\, mm$ ત્રિજ્યાવાળી કાંચમાંથી બનાવેલ એક કેશનળીને મિથિલિન આયોડાઇડમાં (પૃષ્ઠતાણ $=0.05\, Nm ^{-1},$ ઘનતા $\left.=667\, kg m ^{-3}\right)$ શિરોલંબ ડૂબાડતા નળી $h$ ઊંચાઈ સુધી ભરાઈ છે. પ્રવાહી અને કાંચ વચ્ચેની સપાટી (કેશનળીની બંને વિરુદ્ધ બાજુ) સાથે દોરેલા સ્પર્શક વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. તો ઊંચાઈ $h(m$ માં) કેટલી હશે?

    $\left(g=10\, ms ^{-2}\right)$

    View Solution
  • 5
    એક સાબુના પરપોટામાં અંદરનું દબાણ બીજા પરપોટાના અંદરના દબાણ કરતાં ત્રણ ગણું છે તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    $r$ ત્રિજ્યાવાળા પારાના બે ટીપા ભેગા થઈને મોટું ટીપું બનાવે છે. જો પૃષ્ઠતાણ $T$ હોય, તો મોટા ટીપાની પૃષ્ઠઊર્જા કેટલી હશે?
    View Solution
  • 7
    ગુરુત્વમુકત અવકાશમાં પાણીમાં કેશનળી ડુબાડતાં પાણી ...
    View Solution
  • 8
    બે પરપોટાની ત્રિજયા $3\,cm$ અને $4\,cm$ છે.શૂન્યઅવકાશમાં સમતાપીય સ્થિતિમાં ભેગા થઇને મોટો પરપોટો બનાવે,તો મોટા પરપોટાની ત્રિજયા ....... $cm$ થાય?
    View Solution
  • 9
    બે સાંકડા $5.0\, {mm}$ અને $8.0\, {mm}$ વ્યાસના બોરને (bore) જોડીને $U$ આકારની નળી બનાવેલ છે જેના બંને છેડા ખુલ્લા છે. જો આ ${U}$ ટ્યુબમાં પાણી ભરવામાં આવે તો બંને બાજુની નળીમાં પાણીની ઊંચાઈનો તફાવત કેટલા $mm$ નો મળે?

    [પાણીનું પૃષ્ઠતાણ ${T}=7.3 \times 10^{-2} \, {Nm}^{-1}$, સંપર્કકોણ $=0, {g}=10\, {ms}^{-2}$ અને પાણીની ઘનતા $\left.=1.0 \times 10^{3} \,{kg} \,{m}^{-3}\right]$

    View Solution
  • 10
    $CD$ તાર પર કેટલું દળ લટકાવવાથી સમતોલનમાં રહે?
    View Solution