ગુરુત્વમુકત અવકાશમાં પાણીમાં કેશનળી ડુબાડતાં પાણી ...
  • A
    પાણી ઉપર આવશે નહિ
  • B
    વાતાવરણમાં ડુબાડતાં જેટલી ઊંચાઇ સુધી
  • C
    વાતાવરણમાં ડુબાડતાં જેટલી ઊંચાઇ કરતાં ઓછી
  • D
    કેશનળીના ઉપરના છેડા સુધી
Easy
Download our app for free and get startedPlay store
d
(d) In the state of weightlessness or in gravity free space, water will rise to the upper end of the tube of any length.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે કથનો આપેલા છે.

    કથન $(I)$ : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે.

    કથન $(II)$ : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે.

    ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 2
    સાબુનાં એક ટીપાની ત્રિજ્યા $3\;cm$ થી $5\;cm$ સુધી વધારવામાં થયેલું કાર્ય લગભગ  કેટલું થાય? (સાબુનાં દ્રાવણનું પૃષ્ઠતાણ $=0.03\;Nm^{-1}$)
    View Solution
  • 3
    પહેલા સાબુના પરપોટાનું અંદરનું દબાણ બીજાના અંદરના દબાણ કરતાં બમણું છે જો પહેલા સાબુના પરપોટાનું કદ બીજા સાબુના પરપોટાના કદ કરતાં $n$ ગણું છે.તો $n$ કેટલું હશે?
    View Solution
  • 4
    પાણીમાં $20\,cm$ લંબાઇની કેશનળી ડુબાડતાં $8\,cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર આવે છે. જો મુકત પતન કરતી લિફ્‍ટમાં પાણીમાં કેશનળી ડુબાડતાં ...... $cm$ ઊંચાઇ સુધી પાણી આવશે?
    View Solution
  • 5
    જ્યારે $a$ અને $b ( b > a )$ ત્રિજ્યાના બે સાબુના પરપોટા ભેગા થાય ત્યારે તેમની સામાન્ય સપાટીની ત્રિજ્યા કેટલી થાય?
    View Solution
  • 6
    પાણીના $1000$ નાના બુંદો ભેગા થઈને એક મોટું ટીપું બનાવે છે. $1000$ નાના બુંદોની પૃષ્ઠ ઉર્જા અને મોટા ટીપાની ઊર્જાનો ગુણીત્તર $\frac{10}{x}$ મળે છ. $x$ નું મૂલ્ચ. . . . . છે.
    View Solution
  • 7
    $6\, {cm}$ ત્રિજયાના સાબુના પરપોટાની અંદર એક બીજો $3\, {cm}$ ત્રિજયાનો પરપોટો બને છે. તો જેમાં અંદરનું દબાણ વાતાવરણની સાપેક્ષે સમાન હોય તેવા સમતુલ્ય પરપોટાની ત્રિજયા કેટલા ${cm}$ હશે? 
    View Solution
  • 8
    પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $3\, cm$ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ...... $cm$ થાય.
    View Solution
  • 9
    કોઇ પ્રવાહીની લંબચોરસ પાતળા સ્તરને $4 \;cm \times 2\;cm$ માંથી વધારીને $5\;cm \times 4\; cm $ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય $3 \times 10^{-4} \;J $ હોય, તો પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય ($Nm^{-1}$ માં) કેટલું હશે?
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઓછા અંતરે રહેલ ગ્લાસની પ્લેટની વચ્ચે પાણી છે.તેમને જુદી પાડવા મુશ્કેલ છે કારણ કે તેમની વચ્ચે રહેલ પાણી બાજુ પરથી નળાકાર સપાટી બનાવે છે જેના કારણે ત્યાં વાતાવરણ કરતાં ઓછું દબાણ ઉત્પન્ન થાય છે.જો નળાકાર સપાટીની ત્રિજ્યા $R$ અને પાણીનું પૃષ્ઠતાણ $T$ હોય તો બંન્ને પ્લેટ વચ્ચે રહેલ પાણીનું દબાણ કેટલું ઘટે?
    View Solution