કેવા ઉદ્‍ગમમાંથી ઉત્સર્જાતા તરંગો સુસબંદ્વ હોય ?
  • A
    સમાન તરંગલંબાઇ ધરાવતા બિંદુવ્ત ઉદ્‍ગમો
  • B
    બિંદુવ્‍ત ઉદ્‍ગમો
  • C
    વિસ્તૃત ઉદ્‍ગમો
  • D
    અસમાન તરંગલંબાઇ ધરાવતા બિંદુવ્‍ત ઉદ્‍ગમો
Easy
Download our app for free and get startedPlay store
b
(b)When two sources are obtained from a single source, the wavefront is divided into two parts. These two wavefronts acts as if they emanated from two sources having a fixed phase relationship.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સ્લિટથી થતાં વિર્વતનમાં $ {\lambda _1} $ તરંગલંબાઇનું પ્રથમ ન્યુનતમ અને $ {\lambda _2} $ તરંગલંબાઇનો ત્રીજો મહત્તમ સંપાત થાય તો, નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 2
    યંગનો પ્રયોગ દર્શાવે છે કે . . . . . .
    View Solution
  • 3
    નીચે બે કથનનો આપેલ છે.

    કથન $I$ : જો હવામાંથી કાચમાં પ્રસરણ પામતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ $\theta_{ B }$ હોય, તો કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ $\frac{\pi}{2}-\theta_B$ છે. 

    કથન $II$ : કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ $\tan ^{-1}\left(\mu_{ g }\right)$ છે, જ્યાં $\mu_{ g }$ એ કાચનો વક્રીભવનાંક છે.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    ઝડપથી ગતિ કરતા ઇલેકટ્રૉન્સના એક સમાંતર કિરણપુંજને એક પાતળી સ્લિટ પર લંબરૂપે આપાત કરવામાં આવે છે. આ સ્લિટથી દૂરના અંતરે એક પ્રસ્ફુરણ પડદો મૂકેલ છે. જો ઇલેકટ્રૉન્સની ઝડપ વધારવામાં આવે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 5
    રેખીય ધ્રુવીભૂત પ્રકાશમાં વિધુતક્ષેત્રનું મૂલ્ય
    View Solution
  • 6
    યંગના પ્ર્યોગમાં $2500{\text{ }}\mathop {\text{A}}\limits^o $ અને $3500{\text{ }}\mathop {\text{A}}\limits^o$ તરંગલંબાઈ ધરાવતા ઉદગમ વાપરવામાં આવે છે. તો બંને તરંગલંબાઈની કયા શલાકાઓ સંપાત થાય.
    View Solution
  • 7
    વિર્વતનમાં લાલ પ્રકાશની બદલે જાંબલી પ્રકાશ વાપરતા
    View Solution
  • 8
    પોલેરાઇઝર પર $Io$ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે,તો તેમાંથી નિર્ગમન ન પામતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?
    View Solution
  • 9
    પરિમાણની કઈ લાક્ષણિકતા માટે કિરણ પ્રકાશશાસ્ત્ર માન્ય ગણાય?
    View Solution
  • 10
    $I_1$ અને $I_2$ તીવ્રતાવાળા બે સુસમ્બદ્ધ ઉદTગમો વડે પડદા પર વ્યતિકરણભાત ઊપજાવવામાં આવે છે. આ વ્યતિકરણભાતમાં મહત્તમ તીવ્રતા $I_{max}$ ........
    View Solution