Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$32\,Wm ^{-2}$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા $3\,Wm ^{-2}$ હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... $^{\circ}$ છે.
બે-સ્લિટના પ્રયોગમાં જ્યારે $400\; nm$ તરંગ લંબાઈનો પ્રકાશ વપરાય છે ત્યારે $1\; m$ દૂર મૂકેલ પડદા પર રચાતી પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ $0.2^o$ જોવા મળી હતી. જો આ આખા પ્રયોગના સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, તો આ પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ શું હશે? (પાણી માટે $\mu =4/3$)
સ્લિટ પર લંબ રીતે આપાત થતાં $5000 \,A$ પ્રકાશની તરંગલંબાઈ માટે $\theta=30^o$ કોણે તો એક વિવર્તન સ્લિટને લીધે પ્રથમ વિવર્તન ન્યૂનત્તમ રચાય છે. તો સ્લિટની પહોળાઈ ......છે.