Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$8\,kV$ જેટલો પ્રાથમિક વોલ્ટેજ હોય અને $160\,V$ નો ગૌણ વોલ્ટેજ હોય તેવું ટ્રાન્સફોર્મર $80\,kW$ ના ભાર (લોડ) તરીકે જોડેલ છે. ટાન્સફોર્મર આદર્શ છે, ફક્ત (શુદ્ધ) અવરોધ ધરાવે છે અને તેનો પાવર અવયવ (ફેક્ટર) એક હોય તેમ ધારતાં, તેના પ્રાથમિક અને ગૌણ પરિપથમાં ભાર અવરોધ $.............$ થશે.
બે ઈન્ડક્ટરનો સમતુલ્ય પ્રેરણ $2.4\; H$ છે. જ્યારે તે સમાંતરમાં જોડેલ છે અને $10\; H$ છે જ્યારે તે શ્રેણીમાં જોડેલ છે. તો બંને પ્રેરણનો તફાવત (બે કોઈલ વચ્ચેનો અનોન્ય પ્રેરણા અવગણો)
$1\,m$ લંબાઈના ધાતુના સળિયાને તેના એક છેડેથી એક સમતલમાં ફેરવવામાં આવે છે, એ સમતલ $2.5 \times 10^{-3}\; wb / m ^2$ ના ઈન્ડકટન્સથી લંબ છે. તે $1800\; revolution/ \min$ કરે. બંને છેડા વચ્ચે ઉદ્ભવેલું $induced\,emf..............\,V$