Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$(0.4 \pm 0.01)\,g$ નું દ્રવ્યમાન ધરાવતા એક નળાકાર તારની લંબાઈ $(8 \pm 0.04)\,cm$ અને ત્રિજ્યા $(6 \pm 0.03)\,mm$ છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ $........\%$ હશે.
કોઈ ભૌતિક રાશિ $P $ નું સમય આધારિત સમીકરણ $ P = P_0 exp^{(-\alpha t^{2})} $ છે. જ્યાં $\alpha $ અચળાંક અને $t$ સમય છે. અચળાંક $\alpha$ નું પરિમાણ .........
પૃથ્વી વ્યાસાંતે આવેલા બિંદુઓ $A $ અને $ B $ પરથી આવકાશીય પદાર્થનું અવલોકન કરવામાં આવે છે. બે અવલોકન -દિશા વચ્ચેેનો ખૂણો $2.9 × 10^{-4} rad$ છે. પૃથ્વીનો વ્યાસ $1.28 × 10^4 km$ લઈએ, તો પૃથ્વી અને પદાર્થ વચ્ચે અંતર શોધો.