Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ T $ આકારનો પદાર્થ લીસી સપાટી પર છે. હવે બિંદુ $ P $ પર,$ AB $ ને સમાંતર દિશામાં બળ $\mathop F\limits^ \to $ એવી રીતે લગાવવામાં આવે છે, જેથી પદાર્થ ચાકગતિ કર્યા વિના ફક્ત રેખીય ગતિ કરે, તો બિંદુ $ C$ ની સાપેક્ષે બિંદુ $P$ નું સ્થાન શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ $v$ થી $a$ બાજુ ધરાવતા ચોરસની બાજુ પર $x-y$ સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન $\vec L$ માટે ખોટું છે?
$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતો એક પાતળો સળિયો તેને લંબ અને તેના કેન્દ્રમાથી પસર થતી અક્ષને અનુલક્ષીને ${\omega _0}$ ના અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.બે $m$ દળ અને નહિવત પરિમાણ ધરાવતા મણકા શરૂઆતમાં સળિયાના કેન્દ્ર પર છે,જે સળિયા પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. જ્યારે મણકા સળિયાના છેડા પર હોય ત્યારે તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?
એક $8\,kg$ દળ ધરાવતા પદાર્થને $2\,kg$ દળ અને $1\,m$ લંબાઈ ધરાવતા એક નિયમિત સળિયા $CD$ ના એક છેડાથી લટકાવેલ છે, સળિયાનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઉર્ધ્વ (શિાોલંબ) દિવાલ સાથે ટકાવેલ છ. તે સળિયાને $A B$ તાર (કેબલ) વડે અવી રીતે ટેકવેલો છે કે જથી તંત્ર સંતુલનમાં રહે. કેબલમાં તણાવ $............\,N$ હશે.(ગુરુત્વીયપ્રવેગ $g=10\,m / s ^2$ )