તેથી બિંદુ \(Q\)એ \(T\) આકારના પદાર્થનું દ્રવ્યમાન-કેન્દ્ર ગણાય.
ધારો કે,\(l\) લંબાઈના \(AB\) સળિયાનું દળ \(m\)છે. આથી \(2l\) લંબાઈના\(CD\) સળિયાનું દળ \(2m\) થશે.
\(AB\) સળિયાનું દ્રવ્યમાન-કેન્દ્ર બિંદુ \(D\) અને\(CD\) સળિયાનું દ્રવ્યમાન-કેન્દ્ર બિંદુ \(P\) છે.
\(AB\,\) સળિયાનું દળ \( = \,\,m\) \({\mathop r\limits^ \to _1} = \,\,(0,\,\,2{l})\)
\(CD\) સળિયાનું દળ \(\, = \,\, 2m\) અને \({\mathop r\limits^ \to _2} = \,\,(0,\,\,{l}\,)\)
આથી સમગ્ર તંત્ર નું દ્રવ્યમાન કેન્દ્ર
\(\therefore \,\,\mathop {{r_{cm}}}\limits^ \to \,\, = \,\,\,\frac{{m\,\,(0.2\,{l})\,\, + \,2m\,\,(0.\,{l})}}{{m\,\, + \,\,2m}}\)
\(\,\therefore \,\,{Y_{cm}} = \,\,\,\frac{{4\,\,m{l}}}{{3\,\,m}}\,\, = \,\,\frac{4}{3}\,\,{l}\)