ક્લોરિનની ઇલેક્ટ્રોન બંધુતા  $3.7\,eV$ છે. $1$ ગ્રામ ક્લોરિનનું વાયુ અવસ્થામાં સંપૂર્ણપણે  $Cl^-$ માં રૂપાંતર કરવામાં આવે છે .$(1\,eV = 23 .06\,kcal\,mol^{-1})$. આ પ્રક્રમમાં મુક્ત થતી ઉર્જા ......$kcal$ .   

 

AIEEE 2012, Medium
Download our app for free and get startedPlay store
d
Number of moles $= \frac {1}{35.5}$

Given, $1\,eV = 23.06\,kcal\,mol^{-1}$

$3.7\,eV = 3.7 \times 23.06\,kcal\,mol^{-1}$

i.e. $1$ mole realease enegry

$=3.7 \times 23.06\,kcal$

$\therefore $ Energy released

$=\frac{1}{35.5}\times 3.7\times 23.06\,kcal=2.4\,kcal$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ કદે એક મોલ વાયુ $ 200\,J$ ઉષ્મા શોષે છે. તો તેનું તાપમાન વધીને $298\,K$ થી $308\,K$ થાય છે. તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર....... જુલ
    View Solution
  • 2
    જો પ્રક્રિયા માટે $\Delta G^{o} >0$ તો......
    View Solution
  • 3
    $2C$(ગ્રેફાઈટ) + $3H_2$$_{(g)}$ $\rightarrow$ $C_2H_6$ $_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારને શું કહે છે ?
    View Solution
  • 4
    ચૂનાના પથ્થરનું ચૂનામાં રૂપાંતર

    $CaCO_3( s) \rightarrow CaO(s) + CO_2(g)$

    માટે $298\, K$ તાપમાને અને $1$ બાર દબાણે $\Delta H^o$ અને $\Delta S^o$ ના મૂલ્યો અનુક્રમે $+179.1 \,kJ\,mol^{-1}$ અને $160.2\,JK^{-1}$ છે. $\Delta H^o$ અને $\Delta S^o$ તાપમાન સાથે બદલાતા નથી તેમ માનતા ............. $\mathrm{K}$ તાપમાનથી ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ?

    View Solution
  • 5
    $290\, K$ તાપમાને અને અચળ કદે $CO$ ના દહનની ઉષ્મા $- 280.5\,kJ$ હોય, તો અચળ દબાણે તેના દહનની ઉષ્મા કેટલા .....$kJ$ થશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યા અવસ્થા વિધેયો નથી ?

    $(I)\,\,q + \mathrm{w}$           $(II)\,\, q$

    $(III)\,\, \mathrm{w}$              $(IV)\,\, H - TS$

    View Solution
  • 7
    એક માછલી એક પાણી સંગ્રહ $(water\,body)$માં તરતી હતી. જ્યારે તેને એકદમ જ પાણી સંગ્રહમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના ઉપર પાણીની ફિલ્મ સાથેના આવરણ, તેનું વજન $36\,g$ છે. જ્યારે તેને $100^{0}C$ ઉપર રાંધવામાં આવે ત્યારે બાષ્પીભવનની આંતરિક ઊર્જા $.....\,kJ\,mol ^{-1}$ માં શોધો. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : $373\,K$ અને $1\,bar$ પર પાણી માટે $\Delta_{ vap } H ^{\ominus}$ બાષ્પ $=41.1\,kJ\,mol ; R=8.31\,J$
    View Solution
  • 8
    આદર્શ કક્ષાના થર્મોસ ફલાસ્કમા મૂકેલો બરફનો ટુકડો જે તે સમયે ...... પ્રણાલી સૂચવે છે.
    View Solution
  • 9
    બોમ્બ કેલેરીમીટરમાં એક મોલ ઝીંક રજ સાથે એક મોલ સલ્ફયુરીક એસિડની ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે $\Delta U$ અને $w$ નો સંબંધ .....
    View Solution
  • 10
    $27^{\circ}C$ પર બોમ્બ કેલોરીમીટરમાં $0.3\,g$ ઈથેનનું દહન થાય છે. કેલોરીમીટર પ્રણાલીનું તાપમાન (પાણીને ગણીને) $0.5^{\circ}C$ વધેલ મળી આવેલ છે. તો અચળ દબાણ પર ઈથેનના દહન દરમિયાન નિકળતી ઉષ્મા $......\,kJ\,mol^{-1}$.(નજીકનાં પૂર્ણાંકમાં)

    [આપેલ : કેલોરીમીટર પ્રણાલીની ઉષ્માક્ષમતા $20\,kJ\,K^{-1}$ છે $R = 8.3\,JK^{-1}mol^{-1}$. આદર્શ વાયુ વર્તણૂંક ધારી લો.$C$ અને $H$ ના પરમાણ્વિય દળ અનુક્રમે $12$ અને $1\,g\,mol^{-1}$ છે.]

    View Solution