કણ $A$ અને કણ $B$ એ બંને $+ q$ અને $+ 4q$ વિદ્યુતભારો ધરાવે છે. તે બંનેના દળ $m$ છે. તેમને સ્થિર સ્થિતિમાંથી સમાન $p.d$ હેઠળ પડવા દેતા તેમના વેગનો ગુણોત્તર $v_A/v_B =$ .......
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાન વિદ્યુતભાર $x=-a$ અને $x=+a$ $X$- અક્ષ પર મૂકેલાં છે.વિદ્યુતભાર $Q$ ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલ છે.હવે,વિદ્યુતભાર $Q$ ને ઘન $X$- દિશા તરફ સૂક્ષ્મ સ્થાનાંતર $x$કરાવવામાં આવે,તો તેની વિદ્યુતસ્થિતિઊર્જામાં કેટલો ફેરફાર થાય?
એકસરખા મુલ્ય $q$ ધરાવતા વિદ્યુતચાર્જને એક રેખા $x=1\,m ,2\,m ,4\,m,8\,m \ldots \ldots $. વગેરે સ્થાનો પર રાખેલ છે. જો બે સળંગ વિદ્યુતભાર પર વિરુદ્ધ નિશાનીઓ હોય અને પ્રથમ ચાર્જની નિશાની ધન હોય તો $x=0$ સ્થાને સ્થિતિમાન કેટલો હશે?
ક્ષેત્રફળ $A$ ધરાવતા સપાટ પ્લેટની મદદથી એક સંધારક રચવામાં આવે છે અને બીજી પ્લેટ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર સીડી-આકારની રચના ધરાવે છે. જો દરેક સીડીનું ક્ષેત્રફળ $\frac{A}{3}$ અને ઊંચાઈ $d$ હોય તો આ ગોઠવણની સંધારકતા ........... છે.
શ્રેણીમાંના બે કેપેસિટર $C_1 = 2 \,\mu F$ અને $C_2 = 6 \,\mu F$ ને ત્રીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ ગોઠવણીને ત્યારબાદ $C_3 = 4 \,\mu F$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. કેપેસિટરોને વિદ્યુતભારીત કરવા માટે બેટરી દ્વારા કેટલી ઊર્જા આપવામાં આવે છે.