એકસરખા મુલ્ય $q$ ધરાવતા વિદ્યુતચાર્જને એક રેખા $x=1\,m ,2\,m ,4\,m,8\,m \ldots \ldots $. વગેરે સ્થાનો પર રાખેલ છે. જો બે સળંગ વિદ્યુતભાર પર વિરુદ્ધ નિશાનીઓ હોય અને પ્રથમ ચાર્જની નિશાની ધન હોય તો $x=0$ સ્થાને સ્થિતિમાન કેટલો હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25\,\mu \,F$ ના ચાર કેપેસીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. જો $dc$ વોલ્ટમીટરનું અવલોકન $200\,V$ હોય તો કેપેસીટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે?
વિદ્યુતક્ષેત્ર $E$ માં વિદ્યુતક્ષેત્રની દિશામાં $p$ દ્વિ ધ્રુવીય ચાકમાત્રા વાળી ડાઈપોલ $\theta $ ખૂણો ભ્રમણ કરે છે. તે દરમિયાન ડાઈપોલ પર થતું કાર્ય ...... છે.
$a$ અને $b$ (જ્યાં $a < b)$ ત્રિજ્યાઓ ધરાવતા ગોળાઓ $A$ અને $B$ એકબીજાથી ખૂબ જ લાંબા અંતરે છે.બંને ગોળાઓ પર $100\,\mu C$ જેટલો ચાર્જ રહેલ છે, જો બંને ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે તો નીચેનામાંથી ક્યું પરીણામ મળે?
$q$ અને $-q$ વિદ્યુતભાર ધરાવતાં બે સરખાં વાહક ગોળાઓ એકબીજાથી $d$ જેટલાં અંતરે હવામાં રહેલા છે. બંને ગોળાઓની ત્રિજ્યા $r$ છે અને બંને ગોળાઓ વચ્ચેનું અંતર બંને ગોળાઓથી બનતી પ્રણાલીનું કેપેસીટન્સ મેળવો.
ચાર કેપેસીટર $C_1=C , C_2=2C , C_3=3 C$ અને $C_4=4C$ ને આકૃતિ દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડેલાં છે. $C_2$ અને $C_4$ ના વિદ્યુતભારનો ગુણોત્તર કેટલો થાય?