કણ ઘટતી રેખીય ઝડપથી વર્તુળમય ગતિ કરે છે, તો તેના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?
  • Aકેન્દ્રને અનુલક્ષીને કોણીય વેગમાન $\vec L$ નું સંરક્ષણ થાય
  • Bકોણીય વેગમાન $\vec L$ ની દિશાનું સંરક્ષણ થાય
  • C
    તેનો પથ કેન્દ્ર તરફ સર્પાકાર (spiral) થાય 
  • D
    તેનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય
AIIMS 2013, Easy
Download our app for free and get startedPlay store
b
Since v is changing (decreasing), L is not conserved in magnitude. since it is given that a particle is confined to rotate in a circular path, it can not have spiral path. since the particle has two acceleration \(a_c\) and \(a_t\) therefore the net acceleration is not towards the center.

The disrection of \(\overrightarrow L \) remains same even when the speed decreases.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M $ દળ અને $R$ ત્રિજ્યાનો ઘન નળાકાર સમક્ષિતિજ સ્થિતિમાં મૂકેલો છે. બે દોરી નળાકારની ફરતે વીટાળેલી છે. જેમ દોરીના વળ ઉકલતા જાય તેમ દોરીમાં તણાવ અને નળાકારનો પ્રવેગ શોધો.
    View Solution
  • 2
    $M $ દળ અને $L$ લંબાઈ ધરાવતા એક સળિયા $PQ$ નો $P$ છેડો જડિત કરેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, દળ રહિત દોરી વડે બિંદુ $Q$ સાથે બાંધીને આ સળિયાને સમક્ષિતિજ રાખવામાં આવેલ છે. જયારે દોરીને કાપી નાખવામાં આવે, ત્યારે સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો થશે?
    View Solution
  • 3
    આયર્ન માંથી બે પ્લેટ $A$ અને $B$ બનાવેલ છે જેની ત્રિજ્યા અનુક્રમે $r$ અને $4r$ અને જાડાઈ અનુક્રમે $t$ અને $t/4$ છે. $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા $I_A $ અને $I_B $ હોય તો તેમની વચ્ચેનો સંબંધ . 
    View Solution
  • 4
    તકતી ગબડે ત્યારે કુલ ઊર્જા અને ચાકગતિ ઊર્જાનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 5
    એવી પરિસ્થિતિ લો કે જેમાં એક રિંગ, નક્કર નળાકાર અને નક્કર ગોળો સમતલ ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. ધારો કે તેઓ સ્થિર સ્થિમાંથી શરૂઆત કરે છે અને તેમના વ્યાસ સમાન છે.

    આ પરિસ્થિતિ માટે યોગ્ય વિધાન કયું છે

    View Solution
  • 6
    $R$ ત્રિજ્યાની તકતીમાથી તકતીનો $1\over 4 $ ભાગ લીધેલો છે જેનું દળ $M$ છે તેને તેના સમતલને લંબ કેન્દ્રમાથી પસાર થતી અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
    View Solution
  • 7
    એક હલકી મિટર સ્કેલ પર $1\,cm, 2\,cm,.........100 \,cm $ પર અનુક્રમે $1 \,g, 2\,g............ 100\, g$ વજન મૂકેલા હોય તો તંત્રને સમતોલન માં રાખવા માટે મિટર સ્કેલ ને ..... $cm$ આધાર રાખવો પડે.
    View Solution
  • 8
    એક $5 \mathrm{~kg}$ દળ, $2 \mathrm{~m}$ ત્રિજ્યા અને તેના પરિભ્રમણ સમતલને લંબ અક્ષને અનુરુપ કોણીય વેગ $10 \mathrm{rad} / \mathrm{sec}$ ધરાવતી એક તક્તિ ધ્યાનમાં લો. આ જ અક્ષની દિશામાં બીજી એક સમાન તક્તિને હળવેકથી ભ્રમણ કરતી તક્તિ ઉપર મૂકવામાં આવે છે. બંને તક્તિઓ સરક્યા સિવાય એકબીજા સાથે પરિભ્રમણ કરે તે માટે વિખેરીત થતી ઊર્જા_____________$j$ છે .
    View Solution
  • 9
    $x=2$ સમતલ અને $x-$અક્ષના અંત:છેદ ઉપર $\overrightarrow{ F }=4 \hat{ i }+3 \hat{ j }+4 \hat{ k }$ જેટલું બળ લગાડવામાં આવે છે. આ બળને કારણે $(2, 3, 4)$ બિંદુ આગળ લાગતા ટોર્કનું મૂલ્ય ..... . (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર સમાન દળનાં પુસ્તકોને ગોઠવવામાં આવ્યા છે, તો આ તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો$ x-$યામ શોધો. દરેક પુસ્તકનું દળ$ m$ છે.
    View Solution