નીચે આપેલ આકૃતિમાંની કોષાંગિકાને તેના સાચા કાર્ય સાથે જોડો.
  • A
    કણિકામય અંતઃકોષરસજાળ, પ્રોટીન સંશ્લેષણ
  • B
    કણિકામય અંતઃકોષરસજાળ, ગ્લાયકોપ્રોટીનની બનાવટ
  • C
    ગોલ્ગી પ્રસાધન, પ્રોટીનનું સંશ્લેષણ
  • D
    ગોલ્ગી પ્રસાધન, ગ્લાયકોલિપિડની બનાવટ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
    View Solution
  • 2
    રિબોઝોમ્સ કણોનો વ્યાસ કેટલો છે ?
    View Solution
  • 3
    ........માં કાઈનેટોકોર આવેલું હોય છે?
    View Solution
  • 4
    આદિકોષકેન્દ્રી કોષના રિબોઝોમનો પેટાએકમ કેવા છે 
    View Solution
  • 5
    રંગકણમાં નીચે આપેલ રંજકદ્રવ્ય નથી :
    View Solution
  • 6
    $A$ : સાદું પ્રસરણ મંદ વહનની ક્રિયા છે.

    $R$ : મંદ વહનમાં શક્તિની આવશ્યકતા રહેતી નથી.

    View Solution
  • 7
    બૅક્ટેરિયામાં શ્વસન માટેનું સ્થાન ................
    View Solution
  • 8
    કણિકાવિહીન અંતઃકોષરસજાળનું કાર્ય કર્યું છે ?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I :$માયકોપ્લાઝમા, $1$ માઈક્રોન કરતા ઓછી ફિલ્ટર સાઈઝમાંથી પસાર થઈ શકે છે.

    વિધાન $II :$માયકોપ્લાઝમા કોષ દિવાલ ધરાવતા બેકેટેરીયા છે.

    ઉપરોક્ત બંને વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 10
    પાણીમાં રાખેલા કોષનું આસૃતિના કારણે વિસ્તરતું કદ કોના દ્વારા નિયંત્રિત થાય?
    View Solution