Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આઈન્સ્ટાઈન ફોટોઈલેકિટ્રક અસરના સમીકરણ પર આધારિત ધાતુની સપાટી પરથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની (મહત્તમ) ગતિઊર્જા $\rightarrow$ વિકિરણની આવૃત્તિનો આલેખ સુરેખા મળે છે, જેનો ઢાળ .......
ફોટોઇલેક્ટ્રિક સેલના કેથોડને બદલવાથી વર્ક ફંકશન $W_1$ થી $W_2 \;(W_2 > W_1)$ માં બદલાય છે. જો બદલ્યા પહેલા અને પછીના પ્રવાહ $I_1$ અને $I_2$ હોય, અને અન્ય બધી પરિસ્થિતીઓ સમાન હોય, તો ($h\nu > W_2$ ધારો)
$m_{A}=\frac{m}{2}$ દળ ધરાવતો કણ $A$ $x-$ દિશામાં $v_{0}$ વેગથી ગતિ કરીને $m _{ B }=\frac{ m }{3}$ દળ ધરાવતો સ્થિર કણ $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે,સંઘાત પછી બંન્ને $x-$ દિશા તરફ ગતિ કરે છે,કણ $A$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઈમા થતો ફેરફાર $\Delta \lambda$ એ સંઘાત પહેલાની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\left(\lambda_{0}\right)$ના વચ્ચેનો સંબંધ.
એક ફોટોન વડે સમાન ગતિઊર્જાવાળા ઈલેકટ્રૉન-પ્રોઝીટ્રૉન જોડકાંનું નિર્માણ થાય છે. જો દરેક કણની ગતિઊર્જા $0.29\ MeV$ હોય, તો ફોટોનની ઊર્જા .......... $MeV$ હોવી જોઈએ.