કોઇ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેનાં શરૂઆતનાં કદ કરતાં અડધા કદ સુધી દબાવવામાં આવે છે.કઇ પ્રક્રિયામાં વાયુ પર મહત્તમ કાર્ય કરવું પડશે?
  • A
    સમતાપી
  • B
    સમોષ્મી
  • C
    સમદાબી
  • D
    સમકદ
AIPMT 2015, Easy
Download our app for free and get startedPlay store
b
The \(P-V\) diagram of an ideal gas compressed

from its initial volume \({V_0}\,to\,\frac{{{V_0}}}{2}\) by several processes is shown in the figure.

\(Work\,done\,on\,the\,gas=Area\,under\,P-V\,curve\)

As area under the \(P-V\) curve is maximum for adiabatic process, so work done on the gas is maximum for adiabatic process.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રતિવર્તી એન્ઝિનની કાર્યક્ષમતા $\frac{1}{4}$ છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન $58^{\circ} {C}$ જેટલું ઘટાડવામાં આવે તો, તેની કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઠારણ વ્યવસ્થાના તાપમાનની ($^{\circ} {C}$ માં) ગણતરી કરો.
    View Solution
  • 2
    નીચેનામાંથી કઇ  પ્રતિવર્તી પ્રક્રિયા છે
    View Solution
  • 3
    એક સાયકલના ટાયરમાં $27^{\circ}\,C$ તાપમાને હવાનું દબાણ $270\,KPa$ છે. જ્યારે તાપમાન વધીને $36^{\circ}\,C$ થાય, ત્યારે તેના ટાયરમાં હવાનું અંદાજિત દબાણ $.........\,KPa$ થશે.
    View Solution
  • 4
    આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $P-V$ ગ્રાફમાં દર્શાવ્યા મુજબ ત્રણ માર્ગે જાય છે. જો ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ અનુક્રમે ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ વડે દર્શાવાય અને આંતરિક ઊર્જાનો ફેરફાર અનુક્રમે $\Delta U_1,\Delta U_2$ અને $\Delta U_3$ વડે દર્શાવાય, તો
    View Solution
  • 5
    $ A \to B \to C $ માટે તંત્ર દ્વારા થતું કાર્ય $30J$ અને તંત્ર દ્વારા શોષણ થતી ઉષ્મા $40J$ હોય,તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં ...... $J$ ફેરફાર થશે?
    View Solution
  • 6
    વિધાન : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં એન્ટ્રોપી વધે

    કારણ : ઉષ્મીય રીતે અલગ કરેલ તંત્રમાં સમોષ્મિ પ્રક્રિયા થાય 

    View Solution
  • 7
    વાયુની આંતરિકઊર્જા $U$ અને કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ
    View Solution
  • 8
    નીચેનામાંથી કઈ થરર્મોડાઇનેમિકસ અવસ્થાની રાશિ નથી.
    View Solution
  • 9
    કાર્નોટ એન્જિન $T$ તાપમાને રહેલ ઉષ્માપ્રાપ્તિ સ્થાનમાંથી $Q$ ઉષ્મા મેળવે છે.તેમાંથી કેટલી ઉષ્મા $T/3$ તાપમાને રહેલ ઠારણ વ્યવસ્થામાં મુકત કરશે? 
    View Solution
  • 10
    $n\, mole$ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $A \to B$ પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મહત્તમ તાપમાન કેટલું હશે?
    View Solution