કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે
જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે?
A
પ્રતિબિંબ દેખાશે નહીં
B
વિસ્તૃત (મોટું) પ્રતિબિંબ
C
સીધુ વાસ્તવિક પ્રતિબિંબ
D
કોઈ ફેરફાર નહીં
JEE MAIN 2019, Medium
Download our app for free and get started
a If the water is filled focal length will decrease and image will disappear.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લેન્સથી વસ્તુને $20\, cm$ અથવા $10\, cm$ અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... $cm$ છે.
એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન ($10\, cm$ અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ $3 : 2$ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા $cm$ હશે?
તળિયે સમતલ અરીસો ધરાવતા પાત્રમાં $\mu $ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલ છે. અરીસાથી $h$ ઊંચાઇ ઉપર $P$ વસ્તુને અવલોકનકાર $O$ જોવે છે. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય?
વસ્તુથી $90\, cm$ દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી $20\, cm$ અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મુકતાં પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ શોધો.
$75^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ આપાત કરતાં તે બીજી સપાટીએ ક્રાંતિકોણે આપાત થાય છે.પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ હોય,તો પ્રથમ સપાટી માટે આપાતકોણ કેટલા......$^o$ હશે?