કોઈ વિદ્યુત વિભાજયયુક્ત સેલમાં જ્યારે વિદ્યુતપ્રવાહ પ્રવાહિત કરવામાં આવે છે ત્યારે ધનઆયન કેથોડ તરફ અને ઋણ આયન એનોડ તરફ ગતિ કરે છે. જો કેથોડને દ્રાવણમાંથી કાઢી નાખવામાં આવે તો ,....
  • A
    ધન અને ઋણ આયનો એનોડ તરફ આગળ વધશે
  • B
    ધન આયનો એનોડ તરફ આગળ વધવાનું શરૂ કરશે, ઋણ આયનો આગળ વધવાનું બંધ કરશે
  • C
    ઋણ આયનો એનોડ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ધન આયનો આગળ વધવાનું બંધ કરશે
  • D
    ધન અને ઋણ આયનો રેન્ડમ રીતે ખસવાનું શરૂ કરશે.
AIIMS 1980, Medium
Download our app for free and get startedPlay store
d
(d)In the absence of electric field the ions in the solution move randomly due to thermal energy.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોપર વોલ્ટામીટરને $12\,V$ ની સાથે જોડતા $2\,gm$ કોપર $30\, min$ માં જમા થાય છે.તો આ કોષને $6\,V$ ની સાથે જોડતા $45\, min$ માં કેટલા .............. $\mathrm{gm}$ કોપર જમા થાય?
    View Solution
  • 2
    $298\, {~K}$ પર કોષ અચળાંક $1.14 \,{~cm}^{-1}$ સાથે વાહકતા કોષનો અવરોધ, જેમાં $0.001\, {M}\, {KCl}$ $1500 \,\Omega$ છે. $298\, {~K}$ પર $0.001\, {M}\, {KCl}$ દ્રાવણની મોલર વાહકતા $ 298 \, {~ K} $ $....$ ${S} \,{cm}^{2}\, {~mol}^{-1}$છે.(પૂર્ણાંક જવાબ)
    View Solution
  • 3
    ઝિંકની અશુદ્ધિવાળા કૉપરના નમૂનાનું વિદ્યુતવિભાજન કરવા માટે યોગ્ય વિદ્યુતધ્રુવો દર્શાવો.
    View Solution
  • 4
    $Fe _{2}\left( SO _{4}\right)_{3}$ નું દ્રાવણ $1.5\,A$ના પ્રવાહ સાથે $'X'\,min$. માટે તેનું વિદ્યુતવિભાજન કરતાં $0.3482\,g\,Fe$ જમા થાય છે. $x$ નું મૂલ્ય $\dots\dots\dots\,\min$ છે. [નજીકનો પૂર્ણાંક]

    [આપેલ : $1\,F =96500\,C\,mol ^{-1},$ $Fe$નું પરમાણ્વીય દળ $= 56\,g\,mol ^{-1}$ ]

    View Solution
  • 5
    કૌસમાં આપેલ ચાર વિદ્યુત વિભાજ્ય $P, Q, R$ અને $S$ ની વિશિષ્ટ વાહકતા ઓહ્‌મ$^{-1}$ સેમી$^{-1}$ માં આપેલ છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોણ મહત્તમ અવરોધ ધરાવે છે?

    $P (5.0 × 10^{-5}), Q (7.0 × 10^{-8}), R (1.0 × 10^{-10}), S (9.2 × 10^{-3})$

    View Solution
  • 6
    $1 \mathrm{~mol} \mathrm{H}_2 \mathrm{O}$ માંથી $\mathrm{O}_2$ નાં ઓક્સિડેશન માટે જરૂરી વિદ્યુતનો જથ્થો (કુલમ્બમાં)...................$\times 10^5 \mathrm{C}$ છે. 
    View Solution
  • 7
    એક તારમાં $1.8 \,A$ પ્રવાહ વહે છે.$1.36$ મિનિટમાં  ............. $\mathrm{C}$ કુલંબ પ્રવાહિત થશે.
    View Solution
  • 8
    સંયોજન $A$ નો ઉપયોગ પ્રબળ ઓસિડેશનકર્તા તરીકે થાય છે અને તેની પ્રકૃતિ ઉભયગુણી છે. તે લેડ સંગ્રાહક બેટરીઓનો એક ભાગ છે. સંયોજન $A$ શોધો.
    View Solution
  • 9
    તત્વ $I, II, III$ અને $IV$ ના $E^{0}_{Red} $ નાં મૂલ્યો અનુક્રમે $-3.04 \,V, -1.90\, V, 0.00 \,V, 1.90\, V$ હોય, તો મહત્તમ રિડકશનકર્તા તરીકેની ક્ષમતા ધરાવતું તત્વ ..... હશે.
    View Solution
  • 10
    $Cr_2O_7^{-2}+ 14H^{+} + 6e^{-} \rightarrow 2Cr^{+3} + 7H_2O$ આંશિક આયોજનીક સમીકરણમાંથી તેનો $Cr_2O_7^{-2}$ નો તુલ્યાંકન વજન ચોક્કસ છે. જે તેના વજનને ...... દ્વારા ભાગતા મળે છે.
    View Solution