Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે ક્ષ કિરણ ટ્યૂબ $50 \,kV$ ટ્યૂબ વોલ્ટેજ પર કાર્ય કરે ત્યારે એનોડનો વિ.પ્રવાહ $20\, mA$ છે. જો ક્ષ કિરણોના ઉત્પાદન માટે ટ્યૂબની ક્ષમતા $1\%$ હોય તો સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા કેલરીમાં કેટલી હશે.
બે અલગ અલગ પ્રયોગોમાં સોડિયમ અને કોપરની સપાટીઓ પરથી વિકિરણ મેળવવા માટે નિશ્વિત તરંગ લંબાઈનાં જ ક્ષ-કિરણ વાપરવામાં આવે છે અને તેમનાં સ્ટોપીંગ પોટેન્શીયલ નોંધવામાં આવે છે. તો આ સ્ટોપીંગ પોટેન્શીયલ કેવા હશે?
જો $K$ - કવચમાં ઈલેક્ટ્રોનની ઊર્જા $40000 \,eV$ હોય અને કુલીજ ટ્યૂબ આગળ $60000\, eV$ નો સ્થિતિમાન લાગુ પાડવામાં આવે તો નીચેના પૈકી કયા ક્ષ કિરણો આપણને મળશે?
ઘટીત દળ અસરને અવગણતા તો $ He^+$ વર્ણપટમાં કયું પ્રકાશીય સંક્રતિ હાઈડ્રોજનની પ્રથમ લાઈમેન સંક્રતિની જેમ સમાન તરંગ લંબાઈ ધરાવતી હોય છે ? ($n = 2$ થી $n = 1$)