Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ ને સમતલ સપાટી થી છૂટા પાડવામાં આવેલ છે. આ માધ્યમોમાં, પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} m / s$ અને $2.0 \times 10^{8} m / s$ છે. આ માધ્યમો માટે ક્રાતિ કોણ $......$ હશે.
પ્રકાશનું કિરણ $\mu_1, \mu_2, \mu_3$ અને $\mu_4$ વક્રીભવનાંકના ચાર પારદર્શક માધ્યમમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસાર થાય છે. બધી જ સપાટી એકબીજાને સમાંતર છે. જો નિર્ગમન કિરણ $CD$ આપાત કિરણ $AB$ ને સમાંતર છે, તો ......
$20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?