Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વર્તૂળમય આડછેદ ધરાવતા અને $i$ વિધુત પ્રવાહ વહન કરતાં ℓ લંબાઈનો આકૃતિમાં વાહક દર્શાવ્યો છે. આડછેદની ત્રિજ્યાથી $a$ થી $b$ તરફ રેખીય રીતે બદલાય છે. $(b - a) < < ℓ$ ધારો, ડાબી બાજુના છેડેથી $x$ અંતરે પ્રવાહ ઘનતાની ગણતરી કરો.
પોટેન્શીયોમીટરના તારની લંબાઈ $100\ cm$ છે અને તેના સ્ટેન્ડ અને સેલ કોષનું $emf\ E$ વોલ્ટ છે. તે જેનો આંતરિક અવરોધ $0.5\, \Omega$ હોય તેવી બેટરીનું $emf$ માપવા માટેનો ઘટક છે. જે સંતુલન બિંદુ ધન છેડાથી $ℓ = 30\, cm$ અંતરે મળતું હોય તો બેટરીનું $emf$ ........છે.
$9\,Ω$ ના તારમાંથી સમબાજુ ત્રિકોણ $ABC$ બનાવવામાં આવે છે. $2\,V$ ની બેટરીને $B$ અને $C$ વચ્ચે જોડતાં $AB$ વચ્ચેનો વોલ્ટેજ કેટલા .................. $V$ થાય?