\(\log \,\,K = \frac{{1.10 \times 2}}{{0.059}} = 37.2881\) or \(K = {10^{+37}}\).
આપેલ છે. તો $Fe^{3+} (aq) + e^- \rightarrow Fe^{2+} (aq)$ ફેરફાર માટે પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલનુ મૂલ્ય ....... $V$ જણાવો.
$Zn \,|\,ZnSO_4\,(0.01\,M)\,||\,CuSO_4\,(1.0\, M)\,|\,Cu$ આ ડેનિયલ કોષનો $emf\,E_1$ છે. જ્યારે $ZnSO_4$ ની સંદ્રતા બદલીને $1.0\, M$ અને $CuSO_4$ ની સંદ્રતા બદલીને $0.01\, M,$ કરવામાં તો કોષનો $emf$ બદલાઈને $E_2$ થાય છે. તો $E_1$ અને $E_2$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ છે ?