કોષને સમતોલવા માટે જરૂરી પોટેન્શિયોમીટર તારની લંબાઈ અનુક્રમે $110\, cm $ અને $100\,cm$ મળે જ્યારે તેને અનુક્રમે $10\;\Omega$ અવરોધ સાથે જોડેલ હોય અને જ્યારે જોડેલો ના હોય ત્યારે. કોષનો આંતરિક અવરોધ .................. $\Omega$ હશે?
  • A$2$
  • B$0$
  • C$1$
  • D$0.5$
AIPMT 2008, Medium
Download our app for free and get startedPlay store
c
In the question, the length \(110\, \mathrm{cm}\) and 

\({100\,\,{\mkern 1mu} {\text{cm}}}\)  are interchanged as  \({\varepsilon  > \frac{{\varepsilon R}}{{R + r}}}\)

Without being short circuited through \(R,\) only the battery \(\varepsilon\) is balanced.

\(\varepsilon=\frac{V}{L} \times l_{1}=\frac{V}{L} \times 110 \,\mathrm{cm}\)      ....\((i)\)

When \(R\) is connected across \(\varepsilon\),

\(R i=R \cdot\left(\frac{\varepsilon}{R+r}\right)=\frac{V}{L} \times l_{2} \Rightarrow \frac{R \varepsilon}{R+r}=\frac{V}{L} \times 100\)       ......\((ii)\)

Dividing eqn. \((i)\) and \((ii)\), \(\frac{(R+r)}{R}=\frac{110}{100}\)

\(\Rightarrow 1+\frac{r}{R}=\frac{110}{100} \Rightarrow \frac{r}{R}=\frac{110}{100}-\frac{100}{100}\)

\(\Rightarrow r=R \cdot \frac{10}{100}=\frac{R}{10} \cdot\) As \(R=10\, \Omega ; r=1\, \Omega\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન દ્રવ્ય અને લંબાઇ ધરાવતા તારના આડછેદ આપેલા છે,તો તેના અવરોધ વિશે શું કહી શકાય?
    View Solution
  • 2
    દ્વવ્ય $A$ કરતાં દ્વવ્ય $B$ નો વિશિષ્ટ અવરોધ બમણો છે. આ બંને દ્વવ્યોમાંથી સમાન અવરોધ ધરાવતાં બે તાર તૈયાર કરવામાં આવે છે, જેમાં $B$ તારનો વ્યાસ $A$ તારના વ્યાસ કરતા બમણો છે, તો બંને તારની લંબાઇનો ગુણોત્તર $l_B / l_A =$ ......
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $ad$ શાખામાંથી પસાર થતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    $10\, \Omega$ અવરોધ ધરાવતા વાયરને વર્તૂળાકારે વાળેલ છે. $P$ અને $Q$ વર્તૂળની પરીઘ પરના બે બિંદુઓ છે જે વર્તૂળને ચતુર્થ ભાગમાં વિભાજીત કરે છે તથા આ બે બિંદુઓને $3\,V$ તથા $1\, \Omega$ આંતરીક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડતા વર્તૂળના બંને ભાગોમાંથી પસાર થતા પ્રવાહો.... હશે.
    View Solution
  • 5
    આપેલ પરિપથમા $P$ અને $Q$ વચ્ચે વોલ્ટેજ કેટલા ................... $V$ થાય?
    View Solution
  • 6
    $10\, V$ નો $e.m.f.$ અને $0.5\, ohm$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક ચલિત અવરોધ $R$ સાથે જોડેલ છે. $R$ ના કયા મૂલ્ય ($ohm$ માં) માટે તેમાંથી મહત્તમ પાવર પસાર થાય?
    View Solution
  • 7
    $1\,m$ લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર $PQ$ ને $E _{1}$ કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ $E _{2}=1.2 V$ ને અવરોધ $r$ અને કળ $S$ સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ $S$ ખુલ્લી હોય ત્યારે $Q$ થી તટસ્થ બિંદુ $49\,cm$ પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............$V/cm$
    View Solution
  • 8
    $ 220\, V\;\;emf$ ધરાવતો $dc$ પ્રવાહ સ્ત્રોત ને એક $1\,\Omega $ અવરોધ અને $ 200\, V\;\;emf$ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બેટરીના ધ્રુવો બાહ્ય અવરોધ $R$ સાથે જોડેલા છે, તો $R$ નું ન્યૂનતમ મૂળી કેટલા ................... $\Omega$ હોવું જોઈએ કે જેથી બેટરીને ચાર્જ કરવા પ્રવાહ બેટરીમાંથી પસાર થાય?
    View Solution
  • 9
    કોષને $2\,Ω$ અવરોધ સાથે જોડતાં $0.5\, A$ અને $5\,Ω$ સાથે જોડતાં $0.25\, A$ પ્રવાહ પસાર થાય છે,તો કોષનો $emf$ કેટલા ............. $V$ થાય?
    View Solution
  • 10
    ઓપન સર્કિટ કોષનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $2.2\, volts$ છે. જ્યારે તેના બે ઈલેક્ટ્રોડ વચ્ચે $4\, ohm$ નો અવરોધ જોડવામાં આવે તો આ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $2\, volts$ થાય છે. તો કોષનો આંતરિક અવરોધ ( $ohm$ માં) કેટલો હશે?
    View Solution