$R$ : ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ઉપરાંત પ્લાસ્મિડ $DNA$ આવેલા છે.
$(a)$ તારકકાય એ અસ્પષ્ટ પારિતારાકેન્દ્રીય દ્રવ્ય વડે ઘેરાયેલું હોય છે.
$(b)$ તારકકાયમાં બંન્ને તારાકેન્દ્રો એકબીજાને સમાંતર ગોઠવાય છે અને બંન્નેની રચના ગાડાંના પૈડા જેવી હોય છે.
$(c)$ તારાકેન્દ્રએ અચોક્કસ જગ્યાએોથી પરિઘીય ટ્યુબ્યુલીનની બનેલી હોય છે.
$(d)$ તારાકેન્દ્રનો મધ્યસ્થ પ્રોટીનનો બનેલો દંડ
$R$ : ગોલ્ગીકાય નલિકાઓની બહારની સપાટી તરફ લંબગોળ તથા ગોળ પુટિકાઓમાં જોવા મળે છે.