સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો.

સૂચિ$-I$ કસોટી/પ્રક્રિયકો/અવલોકન(નો) સૂચિ$-II$ શોધાયેલ સ્પીસીઝો
$(a)$ લેસાઈન કસોટી $(i)$ કાર્બન
$(b)$ $Cu ( II )$ ઓક્સાઈડ $(ii)$ સલ્ફર
$(c)$ સિલ્વર નાઈટ્રેટ $(iii)$ $N , S , P ,$ અને હેલોજન
$(d)$ સોડિયમ ફ્યુઝન (પીગાળેલ) નિષ્કર્ષણ એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે કાળા અવક્ષેપ આપે છે. $(iv)$ હેલોજન ચોક્કસપણે

સાચી જોડ શોધો.

JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
Match List :-
$(a)$ Lassaigne's Test $(iii)$ $N , S , P ,$ and halogen
$(b)$ $Cu ( II )$ oxide $(i)$ Carbon
$(c)$ Silver nitrate $(iv)$ Halogen Specifically
$(d)$ The sodium fusion extract gives black precipitate with acetic acid and lead acetate $(ii)$ Sulphur
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરના પરિમાપનમાં સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે ?
    View Solution
  • 2
    ડ્યુમાની પદ્ધતિમાં નું સૂત્ર કયુ છે ?
    View Solution
  • 3
    કાર્બનિક સંયોજનોની શુધ્ધિક૨ણ માટે વપરાતી પધ્ધતિઓ. . . . . . .ના પર આધારિત છે.
    View Solution
  • 4
    એક વાયુ મિશ્રણમાં કદના $50\%$ હિલિયમ તથા $50\%$ મિથેન વાયુ રહેલા છે. તો મિથેનના આ વાયુ મિશ્રણમાં વજનના .............$\%$ ટકા શોધો.
    View Solution
  • 5
    સાબુ ઉદ્યોગમાં ગિલસરોલ અને વપરાયેલી લાઈ (Spent - lye) ને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે ?
    View Solution
  • 6
    કાર્બનિક સંયોજનોનાં અણુભાર નક્કી કરવાની પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 7
    બ્રોમીનના પરિમાપનમાં $0.5\,g$ એક કાર્બનિક સંયોજન $0.40\,g$ સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ $\dots\dots\,\%$  (નજીકના પૂર્ણાંકમાં)

    (પરમાણ્વીય દળ $Ag =108\,u, Br =80\,u )$.

    View Solution
  • 8
    આપેલ દ્રાવકમાં સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતાઓ જુદી જુદી હોય તેવા સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને શું કહેવામાં આવે છે ?
    View Solution
  • 9
    $C$  અને $ H$  ના પરિમાપન દરમિયાન ઉત્પન્ન થતા  $ H_2O$ નું શોષણ શેમાં કરવામાં આવે છે ?
    View Solution
  • 10
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution