$(1)$ તીવ્રતા વધે છે.
$(2)$ ન્યૂનત્તમ તરંગ લંબાઈ વધે
$(3)$ તીવ્રતા અચળ રહે
$(4)$ ન્યૂનત્તમ તરંગ લંબાઈ ઘટે
\((1)\) તીવ્રતા અચળ રહે છે કારણ કે તે ફિલામેન્ટ પ્રવાહ પર આધાર રાખે છે.
\((2) \,+\) ન્યૂનતમ તરંગલંબાઈ ઘટે છે કારણકે ન્યૂનતમ તરંગલંબાઈ \(\propto\) \(1/ \) સ્થિતિમાનનો તફાવત
$(1)$ એક યોગ્ય ટાર્ગેંટ પદાર્થનું ગલન તાપમાન ઉંચુ હોવું જોઈએ.
$(2)$ એક યોગ્ય ટાર્ગેંટ પદાર્થ પાસે ઓછી ઉષ્મીય વાહકતા હોવી જોઈએ.
$(3)$ ટાર્ગેંટના તાપમાનના વધારાનો સરેરાશ દર $ 2°C/s$ હોવો જોઈએ.
$(4)$ ઉત્સર્જાતા ક્ષ કિરણની ન્યૂનતમ તરંગ લંબાઈ $0.25 × 10^{10}$ છે.
જ્યાં $R=$ રીડબર્ગ અચળાંક
$c=$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ
$h=$ પ્લાન્કનો અચળાંક